Uday Samariya
ડૉ. તેજસ પટેલ ખૂબ સારા ડૉક્ટર છે.
તેઓ દર્દી સાથે મિત્ર જેવો વ્યવહાર કરે છે.
તેઓ બીમારીના મૂળ કારણને સમજવાનો પ્રયત્ન કરે છે અને પછી સારવાર આપે છે.
પરિણામ સંપૂર્ણ 100% છે.
હું બધાને કહું છું કે કોઈને માનસિક અથવા યૌન સમસ્યા હોય તો તેમણે એક વખત જરૂર તેમની સલાહ લેવી જોઈએ.
ડૉ. તેજસ પટેલ તમારો ખૂબ આભાર.